ખેલ મહાકુંભ

અમારી શાળામાંથી ૮ વિદ્યાર્થીઓ અને ૭ વિદ્યાર્થિનીઓ ખેલ મહાકુંભમા ભાગ લે છે.

લાંબી દોડ

૧૦૦ મી. દોડ

ચેસ

બેડમિન્ટન

સ્કેટિંગ

ગોળા ફેંક

રાઇફલ શૂટિંગ

ટેબલ ટેનિસ

કલા મહાકુંભ

૨૦૧૯ માં જીલ શાહ વિભાગ “અ” માં જીલ્લા કક્ષા પર દ્વિતીય, માહી નાઈ વિભાગ “અ” માં જીલ્લા કક્ષા પર તૃતીય. બિનલ પટેલ વિભાગ “સી” માં જીલ્લા કક્ષા પર દ્વિતીય, ખુશાલી સોલંકી વિભાગ “એ” જીલ્લા કક્ષા પર પ્રથમ આવેલ છે.
ચાલુ વર્ષે પણ ખેલ મહા કુંભ અને કાળા મહાકુમ્ભ ની જુદી જુદી ઈવેન્ટ્સ માં અમારા વિદ્યાર્થીઓ ભાગ લેશે.

સુગમ સંગીત

લોકગીત

વકૃત્વ

સર્જનાત્મક કારીગરી

પૂજ્ય છગનભા વિજય સ્પર્ધા ૨૦૧૯-૨૦

ક્રમ વિદ્યાર્થી નુ નામ રમતનું નામ વિજેતા ક્રમાંક
ક્રિશાબેન એલ. પટેલ
ગોળા ફેંક પ્રથમ
ઝીલ ડી. પ્રજાપતિ  લાંબી કૂદ પ્રથમ
ઝીલ બી. શાહ  વકૃત્વ પ્રથમ
હાર્ગી પી. પટેલ  નિબંધ દ્વિતીય
દર્શના વિ. પ્રજાપતિ સ્કેટિંગ તૃતીય
  • બૌદ્ધિક સ્પર્ધામાં જનરલ ચેમ્પિયનશીપ મેળવી પ્રથમ નંબરે શિલ્ડ પ્રાપ્ત કરેલ

  • એથલેટિક્સ બહેનોમાં જનરલ ચેમ્પિયનશીપમાં બીજો નંબર પ્રાપ્ત કરેલ

વર્ષ: ૨૦૧૯-૨૦ વાર્ષિક પરીક્ષા પરિણામ ધોરણ ૧ થી ૮

ધોરણ ગ્રેડ કુલ
૮૦% થી વધુ ૧૦૪ ૮૨ ૮૬ ૮૯ ૮૨ ૩૩ ૨૬ ૫૩ ૫૫૫
૬૦% થી ૮૦% સુધી બી ૩૪ ૨૯ ૪૮ ૨૬ ૩૭ ૪૨ ૫૦ ૭૭ ૩૪૩
૫૦% થી ૬૦% સુધી સી ૨૧ ૧૪ ૨૪ ૩૧ ૧૮ ૪૧ ૬૨ ૫૭ ૨૬૮
૫૦% થી ઓછા ડી ૧૦ ૩૨ ૨૮ ૧૮ ૧૧ ૪૫ ૪૨ ૧૮ ૨૦૪
કુલ ૧૬૯ ૧૫૭ ૧૮૬ ૧૬૪ ૧૪૮ ૧૬૧ ૧૮૦ ૨૦૫ ૧૩૭૦